જૂનાગઢના અગ્રગણ્ય સંત પૂ.શાસ્ત્રી સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીએ દાતાઓના સાથ સહકારથી સૌરાષ્ટ્રના ભેંસાણ ગામે સૌરાષ્ટ્રજ્ઞાનપીઠની સ્થાપના કરી.તેમાં બાલમંદિરથી કોલેજ સુધીના શિક્ષણ અને છાત્રવાસની અદ્યતન સુવિધા છે.
શિક્ષણનો વ્યાપ વધારવા અંકલેશ્વરમાં પણ ગુરુકુળની સ્થાપના કરી છે.ત્યાંની શિક્ષણ યાત્રા બાલમંદિરથી માધ્યમિક કક્ષા સુધી પહોંચી છે.
|