નિલકંઠ વર્ણી(શ્રી સ્વામિનારાયણ ભગવાન)ના પદરજથી પાવન થયેલી ભૂમિ પર સને 1975માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી સ્વ.બાબુભાઈ જસભાઈ પટેલના વરદ હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલનું ખાત મૂહુર્ત સંપન્ન થયુ.
હાલ સંસ્થાની વિવિધ શાખાઓમાં 11000 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ સંસ્કાર સભર કેળવણી પ્રાપ્ત કરી રહ્યા છે.
સંસ્થામાં કે.જી.થી પી.જી. સુધીના શિક્ષણની સગવડો ઉપલબ્ધ છે.
શાળા કક્ષાએ એન.સી.સી.ના Air,Navy,Army ત્રણેય યુનિટો ચાલે છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ચાલતા વિવિધ એકમો :-
1. ઘનશ્યામ બાલમંદિર(ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)
2. શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા(ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)
3. શ્રી સ્વામિનારાયણ માધ્યમિક શાળા(ટેકનિકલ વિષય સાથે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)
4. શ્રી સ્વામિનારાયણ ઉચ્ચતર મા.વિદ્યાલય(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)
5. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છાત્રાલય
6. શ્રી સ્વામિનારાયણ લોકવિજ્ઞાન કેન્દ્ર
7. શ્રી સ્વામિનારાયણ સંગીત શાળા
8. શ્રી નિલકંઠવર્ણી નેચર ક્લબ અને યોગકેન્દ્ર
9. શ્રી ગોપીનાથજીદેવ મંદિર
10 શ્રી સ્વામિનારાયમ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ(બી.સી.એ./એમ.સી.એ.)
11 શ્રી સ્વામિનારાયણ જુનિયર રેડક્રોસ સોસાયટી ગ્રુપ
12 એક-નેવલ એન.સી.સી.ના Air,Navy,Army ત્રણેય યુનિટતથા સ્કાઈટ ગાઈડ ગ્રુપ
13 શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ એજ્યુકેશન(બી.એડ)
* સંસ્થાની સિદ્ધિઓ
- ધો 10 અને 12ના બોર્ડમાં કેન્દ્રમાં સતત પ્રથમ સ્થાન
- નેશનલ મેરીટ સ્કોલરશીપ પ્રાપ્તિ
- બુદ્ધિ કસોટી,પ્રખરતા શોધ કસોટી અને વિજ્ઞાનમેળામાં રાજ્યકક્ષાએ સ્થાન
- દરવર્ષે રમતગમતમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સ્થાન
- યોગકેન્દ્ર દ્વારા તાલીમ આપી રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સ્થાન
- શિક્ષણ સંવર્ધન અભિયાનમાં રાજ્ય એવોર્ડ પ્રાપ્તિ
- લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા અંધશ્રદ્ધા નિવારણમાં અગ્રેસર
- એર નેવલ,આર્મી એન.સી.સી. દ્વારા બેસ્ટ કેડેટ પ્રાપ્તિ
- ગીર ક્લબ દ્વારા પર્યાવરણ જાળવણીમાં જિલ્લા કક્ષાનું સ્થાન
* સંસ્થાનું વિઝન
- સંસ્કારી,સુશિક્ષિત,જાગ્રત,ધર્મભાવના અને રાષ્ટ્રભાવના વગેરે સદગુણોવાળા નાગરિકોનું નિર્માણ
પેટાશાખાઓ |
શ્રી સ્વામિનારાયણશ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ એજ્યુકેશ
નિર્ભય સોસાયટી,ચિત્રા મુ.ભાવનગર
ફોન:2447079 |
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર,
સંત તુલસીદાસ સોસાયટી,ફુલસર ચિત્રા
મુ.ભાવનગર,ફોન:2446065 |
શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય
G.I.D.ચિત્રા,ભાવનગર
ફોન:2446823 |
|
|