સુરત શહેરના પ્રવેશદ્વાર સમા વરાછા રોડ દક્ષિણ ગુજરાતના નઝરાણાં સમાન ભવ્યાતિભવ્ય કલાત્મક દર્શનીય શ્રી સ્વામિનારાયણ મંદિર,કલાકુંજ આવેલ છે.આ મંદિરએ માત્ર મંદિર ન રહેતા સામાજિક અને આદ્યાત્મિક પ્રવૃત્તિઓનું ધમધમતુ કેન્દ્ર બની રહ્યુ છે.મંદિરના મહંત પ.પૂ.સદ્.શ્રી નિલકંઠચરણદાસજી સ્વામી તથા તેમનું નવયુવાન સંતમંડળ સદા કાર્યરત રહીને સમાજ સુધારણા અને સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યુ છે.સમાજસેવાના દરેક ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ મંદિર,કલાકુંજ સદાય અગ્રીમ સ્થાને રહ્યુ છે.
આ સંસ્થા દ્વારા ચાલતા ધાર્મિક તેમજ સામાજિત સેવા પ્રકલ્પો -
- લોકસેવાર્થે રાહત દવાખાનું,નેત્રયજ્ઞ,સર્વરોગ નિદાન કેમ્પ,રક્તદાન કેમ્પ વગેરે વિવિધ મેડીકલ કેમ્પો.
- બાળસંસ્કાર કેન્દ્ર,યુવા સભા,સત્સંગ મંડળ,મહિલા સત્સંગ મંડળ,બાલધૂન મંડળ,વાનપ્રસ્થ મંડળ.
- આત્મિય સભા,બાળ શિબિર,યુવા શિબિર,વાર્ષિક સત્સંગ શિબિર,કથા પારાયણ,સત્સંગ સભાઓ
- નૂતન મંદિર નિર્મામ,હરિમંદિરોના જીર્ણોદ્ધાર અને કેસેટ,પુસ્ત વગેરેનું પ્રકાશન
- સામાજિક એકતા સ્થાપન,કુદરતી આપત્તિ સહાય અને વ્યવસ્થાપન
- જપયજ્ઞ,જ્ઞાનયજ્ઞ,હરિયાગ,યજ્ઞોપવિત સંસ્કાર
- ધાર્મિક,સામાજિક અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી,વ્યસન મુક્તિ અભિયાન,વૃક્ષારોપણ
- ગરીબ બાળકોને શિક્ષણ સહાય અને શિષ્યવૃત્તિ વિતરણ
- ગૌસેવા,દેવસેવા,સંતસેવા,અને અતિથિ સેવા
- એઈડઝ નાબુદી જાગૃત્તિ અભિયાન
શ્રી સ્વામિનારાયણ મીશન,લસકાણા-સુરત.
|
ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સંદેશ(પ્રવર્તનીય સદ્વિદ્યા)ને સાકાર કરવા પ.પૂ.સદ્.શા.શ્રી નિલકંઠચરણદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રેષ્ઠા શ્રી ગોવિંદભાઈ એલ.ધોળકીયા આદિક ટ્રસ્ટીમંડળના સાથ સહકારથી સને 2001થી શ્રીમતિ ઝી.એન ગોધાણી પ્રિ પ્રાયમરી સ્કૂલ,હરિકૃષ્ણ એક્ષ્પર્ટ પ્રાયમરી તેમજ શ્રી રામકૃષ્ણ એક્ષ્ર્પર્ટ હાઈસ્કૂલનો પ્રારંભ થયેલ છે.
સંકુલની વિશિષ્ટ સુવિધાઓ...
- C.B.S.E.કોર્સ પ્રમામે અંગ્રેજી માધ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
- સુંદર યોગ ભવન - સુવ્યવસ્થિત ભોજનાલય
- સુંદર સંગીત શાળા - વાતાનુકુલિત ક્લાસરૂમ
- પ્રાર્થના ભવન - સુસજ્જ પુસ્તકાલય અને વાંચનાલય
- ડે બોડિઁગ વ્યવસ્થા - કોમ્પ્યુટર લેબ
- આર્ટ ગેલેરેરી - સ્વીમીંગ પુલ
- વિશાળ પ્લે ગ્રાઉન્ડ - હાઈ ક્વાલિફાઈડ સ્ટાફ
|
|